Home Kheda (Anand) જાગૃત મહિલા સંગઠન આણંદ દ્વારા સ્વ. નિશિથભાઈ મગનભાઈ ભાણવડિયા ( જેતપુર )...

જાગૃત મહિલા સંગઠન આણંદ દ્વારા સ્વ. નિશિથભાઈ મગનભાઈ ભાણવડિયા ( જેતપુર ) ના સ્મરણાર્થે કપડાં નું વિતરણ

10
0

જાગૃત મહિલા સંગઠન આણંદ દ્વારા સ્વ. નિશિથભાઈ મગનભાઈ ભાણવડિયા ( જેતપુર ) ના સ્મરણાર્થે કપડાં નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જાગૃત મહિલા સંગઠનના આણંદ ના પ્રમુખ શ્રીમતી આશાબેન દલાલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રુપલબેન પટેલ, આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી છાયાબા ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ, શાળાના ચેરમેન શ્રીમતી નિકિતા બેન, કાઉન્સિલર શ્રી કેતનભાઈ, શ્રીમતી સુમિત્રાબેન પઢીયાર , શ્રી કૃષ્ણકાંત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Previous articleરાજપીપળા પોલીસ દ્વારા શહેર મા રથયાત્રા અને બકરી ઇદ બાબતે ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું
Next articleસંદેશરની કોરોનાથી નિરાધાર બનેલી બાળા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને મોકળા મને” સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here