South-Gujarat

વ્યારા જી.તાપી ખાતે સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો

તાપી જીલ્લા સંગઠન દ્વારા COVID- કોરોના દર્દીઓ તથા દર્દીઓનાં સગા-સ્નેહીજનો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા માટે હેલ્પડેસ્ક વ્યારા COVID જનરલ હોસ્પિટલના ગેટની બહાર કાર્યરત છે. દ્વિતિય વીકના બીજા દિવસે વોર્ડ નં.૨ના નગર સેવક તથા બાગ વિભાગના અધ્યક્ષ શ્રીમતી નિમિષાબેન હેમંતભાઇ તરસાડીયા તથા નગર સંગઠનના મહામંત્રી રાજેશભાઈ રાણા, નગરપાલિકાના શાસક પક્ષના નેતા કલ્પેશભાઈ ધોડિયા, માજી કારોબારી અઘ્યક્ષ રાકેશભાઈ કાચવાલા, રાજુભાઇ મોહિતે, ચંદુભાઈ પ્રજાપતિ, કેતનભાઈ શાહ, શિવનરેશ ભાદોરિયાજી, રાજનભાઇ ચૌધરી વિ. ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: વલસાબેન નિલેશકુમાર સોલંકી

Leave a Reply

Your email address will not be published.