Home Rajpipla મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ને મુદામાલ સાથે ઝડપી પાડતી એસઓજી,નર્મદા

મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ને મુદામાલ સાથે ઝડપી પાડતી એસઓજી,નર્મદા

20
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા એસઓજી એ મોવી ગામ માંથી બોગસ ડોક્ટર ને મેડિકલ સામગ્રી સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી ના ઇન્ચાર્જ પી.આઈ.એમ.બી.ચૌહાણ એ ટિમ સાથે મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટર સુશાંતા શૈલેન્દ્રનાથ બાગચી,હાલ રહે.મોવી, મૂળ રહે પશ્ચિમ બંગાળ ને ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ અંગેની મેડીકલ પ્રેકટીશ કરવા અંગેના પ્રમાણપત્ર ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો,દવાઓ ગેર કાયદેસર રાખી લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીશ કરી મેડીકલ બેદરકારી ભર્યું કૃત્ય કરી રેઇડ દરમ્યાન એલોપેથીકની પ્રેકટીશ કરી એલોપેથીક સામગ્રી કિંમત રૂ.૧૪,૫૯૧ / – ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.


Previous articleકુમસગામ બસ સ્ટેન્ડ પાસે માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરતા 5 ને આમલેથા પોલીસે ઝડપી લીધા
Next articleઆમલેથા પોલીસ સ્ટેશનમાં નશો કરેલી હાલતમાં લવારા કરતા શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here