Home South-Gujarat લાકડીયા સી.એચ.સી. હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફ નર્સ નું ભવ્ય વિદાય...

લાકડીયા સી.એચ.સી. હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફ નર્સ નું ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

132
0

લાકડીયા મધ્યે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર સી.એચ.સી.હોસ્પિટલમાં છેલ્લા કોરોના પિરિયડ માં સતત લોકો ની સેવા અદા કરી ને સમગ્ર વિસ્તાર માં નામ મેળવ્યું હોય તેવા સ્ટાફ નર્સ બેહનો મજું બહેન રાવલ, અંજના સોલંકી,ભાવના બહેન ,વીણા બહેન,દીપાબહેન,ભૂમિ બહેન ભાવિકા બહેન,નું વિવિધ સમાજ ના અગ્રણીઓ તેમજ જીલા પંચાયત ના સદસ્ય અને મહિલા બાળ સમિતિ ના ચેરમેન કંકુ બહેન આહીર, ભગવાન ભાઈ આહીર,લાકડીયા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ લાભશંકર ગામોટ તેમજ આર.ડી.એ.એમ.ના ગુજરાત પ્રદેશ અગ્રણી નીલ વિઝોડા,સહેલી મહિલા ગ્રુપ ના રજીયા બેન આર.રાઉમાં,આમ આદમી પાર્ટી ના સનિષ્ઠ કાર્યકર્તા ચેતન વાણિયા,લાકડીયા ના સામાજિક અગ્રણી ઉંમર ભાઈ જૈન સમાજ ના અગ્રણી ધનજી રીટા,જવેર બેન,દેવજી ફરિયા, યશપાલસિંહ જાડેજા, તેમજ સહેલી મહિલા ગ્રુપ ના ટ્રસ્ટીઓ કવિતાબેન ગુસાઈ, કમી બેન જાદવ, આ સ્ટાફ નર્સ બેહનો કામગીરી થી પ્રભાવિત બની ને મોટી સંખ્યામાં બેહનો ભવ્ય સન્માન કાર્યક્રમ હાજરી આપી હતી જેમાં અનંદુબહેન,મરિયમ બેન ઘઘડા,ગલાલ બેન કોળી,કમીબેન જાદવ, કવિતાબેન ગુશાઈ,કોમલ ગોસ્વામી સુથાર દિપાલી, રેખાબેન વણકર,મધીબેન વણકર, ન્યામતબેન રાઉમા, બાળા રાધાબેન,આહીર ગીતાબેન, હીનાબેન રાઉમા, જ્યોતિબેન પરમાર, વસંતીબેન ચમારચેતનાબેન જાડેજા,વેલુબેન સુથાર,નિતુબેન દુબે,જવેરબેન ફરીયા, પ્રજાપતિ લક્ષ્મીબેન, પ્રજાપતિ ભાવનાબેન, પ્રજાપતિ જયશ્રીબેન,મેરિયા અનુસયાબેન,મેરિયા રાધિકાબેન,મેરિયા નયનાબેન.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here