Home Gujarat સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’,...

સુરતની ‘લેડી ડોન’ ભૂરી વિવાદોમાં, ‘તું મારી નઈ તો કોઈની જ નઈ’, બેવફા ભૂરી માટે સંજય ભૂરાએ કર્યો મોટો હંગામો

19
0

સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરી અને લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે. ગઈકાલે તેણે ખૂબ હંગામો મચાવ્યો હતો.
વરાછામાં જાહેરમાં ટપોરીગીરી કરતી અસ્મિતા ઉર્ફે ભૂરીએ જૂના પ્રેમી સંજયભૂરાને તરછોડી દઈ તેની જ ગેંગના સાગરીત સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ રાત્રે વરાછાની વર્ષા સોસાયટીમાં હંગામો કર્યો હતો. ગેંગના જ સાગરીત રાહુલ ઉર્ફે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયેલી ભૂરીને તમાચા મારી તેની નવી મોપેડની તોડફોડ કરી હતી. હંગામા બાદ ભગવાન ચક્કરમાં પહેલા માળેથી કૂદવા જતાં સંજયનો પણ ભાંગી જતાં પોલીસે તેને પોલીસ તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

Previous articleકોરોનાના દર્દીના હોમ ક્વોરન્ટાઈન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, જાણો શું ધ્યાન રાખવું પડશે
Next articleઆણંદ જિલ્લા પોલીસ નો માસ્ક ન પહેરનાર સામે મેગા ડ્રાઈવ ૪૦૬૪ નાગરિકો ઝડપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here