Business India

સીએસઇએ 13 કંપનીઓના મધના નમૂનાની તપાસ કરાવી, જેમાંથી 77 ટકામાં ભેળસેળ કરવામાં આવી હતી.

દેશની તમામ મોટી બ્રાન્ડના મધમાં ભેળસેળ કર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)એ શોધી કાઢ્યું છે કે મોટાભાગની કંપનીઓના મધમાં ચીની સુગર સીરપ એટલે કે ખાંડની ચાસણી ભેળવવામાં આવે છે. સીએસઇએ 13 કંપનીઓના મધના નમૂનાની તપાસ કરાવી, જેમાંથી 77 ટકામાં ભેળસેળ કરવામાં આવી હતી. સીએસઈએ મધના સેમ્પલની તપાસ પહેલા ગુજરાતના […]