India

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં તમામ સભ્યો સરકાર તરફી છે અને કૃષિ કાયદાઓની તરફેણ કરતા આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પરના ગતિરોધનો અંત લાવવા રચેલી સમિતિનો બહિષ્કાર કરવાનું એલાન કરતાં ખેડૂત સંગઠનોએ મંગળવારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સરકારના મળતિયાઓની જ સમિતિની રચના કરી છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા બીકેયુના નેતા બલબીરસિંહ રાજેવાલે જણાવ્યું હતું કે, અમે ગઇકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, અમે કોઇ સમિતિ સમક્ષ જવાના નથી. અમારું […]

India

ખેડૂતો મુજબ હાલના કાયદાની જેમ નવા કાયદા ખેડૂતોને લઘુતમ ભાવોની બાંહેધરી આપતા નથી.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં ૨૬મી નવેમ્બરથી દિલ્હીની સીમા પર ખેડૂતો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત હજારો ખેડૂતો દિલ્હી ખાતે એકઠા થયા છે. એકઠા થયેલા ખેડૂતો દ્વારા આંદોલના ભાગ રૂપે દિલ્હીની સીમા પર બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઇ રહ્યો […]

India

સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અનેક ખેડૂત સંગઠન નવા ખેડૂત બિલને લઇને ધરણા આપી રહ્યા છે.

કૃષિ કાયદાઓ (farmers Bill 2020)ની વિરુદ્ધ દિલ્હી (Delhi)ની સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતો (Farmers)ને હવે 2 અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે. ઠંડીમાં પણ ખેડૂતો પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યા છે, પરંતુ આ ધરણાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. હવે આ મુશ્કેલીઓની જોતા સંયુક્ત કિસાન મોરચાએ માફી માંગી છે. તેમણે સામાન્ય લોકોને પડી […]

India

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી નેતા પ્રકાશસિંહ બાદલ એ કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપી દીધો

કૃષિ કાયદાની વિરૂદ્ધ દેશમાં ખેડૂતો (Farmers)નું આંદોલન વધી રહ્યું છે. પંજાબ (Punjab)ના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર અકાલી દળ (Akali Dal)ના નેતા પ્રકાશસિંહ બાદલ (Prakash Singh Badal) એ કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ (Padma Vibhushan Award) પાછો આપી દીધો છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ને લગભગ ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, […]