GUJARAT

ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની તેની અસર

તાજેતરમાં બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે. તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત જણાવે છે. હવામાન ક્ષેત્રના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 […]