GUJARAT

શહેરમાં આવેલ ચાંદખેડા પોલીસ મથકમાં PI શહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા.

કોરોના મહામારી (Corona epidemic)એ ગુજરાત (Gujarat) સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોના વાયરસના કારણે કફોડી બની છે. તેવામાં કોરોના વોરિયર (Corona Warrior) તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા […]