GUJARAT

નવરાજી જીલ્લાના ગણદેવી માં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો.

કોરોના મહામારી (Corona virus)ના પગલે રાજ્યભરની તમામ શાળાઓ (School) બંધ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર (State Government) દ્વારા 23 નવેમ્બરથી શાળાઓ ખોલવાના નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે. પરંતુ નવરાજી જીલ્લાના (Navsari District) ગણદેવી (Ganadevi)માં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ […]