International

માનવતાના દુશ્મન આ બીમારીથી છુટકારો મેળવવા માટે જે ચાર લોકોએ પહેલાં mRNA વેક્સીન ને શકય કરી તે અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજ છે.

આખી દુનિયાને કોરોના (Corona)ની બીમારીમાંથી છુટકારો અપાવા માટે દેશો એ પરસ્પર દુશ્મની ભૂલાવી દીધી. વૈજ્ઞાનિકો એક-બીજા સાથે ડેટા શેર કરતાં રહ્યા. માનવતાના દુશ્મન આ બીમારીથી છુટકારો મેળવવા માટે જે ચાર લોકોએ પહેલાં mRNA વેક્સીન (Vaccine)ને શકય કરી તે અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજ છે. તેમાં તુર્કી (Turkey) અને ગ્રીસ (Greece)ના વૈજ્ઞાનિક (Scientist) પણ સામેલ છે. આ બંને […]