India

શિવસેના એ કહ્યું કે વેબ સીરીઝમાં દેખાડવામાં આવેલા પ્રસંગ જ યુપીની વાસ્તવિકતા છે અને હવે મુંબઇ માં ‘મિર્ઝાપુર-3’ બનાવાની તૈયારી થઇ રહી છે.

ઉત્તરપ્રદેશ (UttarPradesh)માં ફિલ્મ સિટી (Film City)ના નિર્માણની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની કોશિષોની વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તારૂઢ શિવસેના (ShivSena) સતત પ્રહારો કરી રહી છે. હવે વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)નું ઉદાહરણ સામે મૂકતા શિવસેના (ShivSena) યોગી સરકાર પર નિશાન સાંધ્યું છે. શિવસેના એ કહ્યું કે વેબ સીરીઝમાં દેખાડવામાં આવેલા પ્રસંગ જ યુપીની વાસ્તવિકતા છે અને […]