GUJARAT

અમદવાદના ગોમતીપુર વિસ્તાર માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.

અમદવાદ (Ahmedabad)માં કોરોના દર્દી (Corona patients)ઓને છેતરવાનું કે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને 5 કે 6 દિવસ સારવાર આપીને 15 દિવસ રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. ઓઢવ એ વસ્ત્રાલની હોસ્પ્ટિલમાં ગોમતીપુરના સાત દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અમદવાદના ગોમતીપુર વિસ્તાર (Gomtipur Area)માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી (Fraud) કરવામાં […]