GUJARAT

અમદાવાદ માં વધતા જતા પ્રદુષણ અને કોરોના મહામારી ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય.

અમદાવાદ (Ahmedabad)માં વધતા જતા પ્રદુષણ (Pollution) અને કોરોના મહામારી (Corona Virus)ના પ્રકોપને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નરે (Ahmedabad Police Commissioner) મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર (Tractor), ટ્રક (Truck) કે અન્ય ભારે વાહન (Heavy Vehicles) ની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. માત્ર જીવનજરૂરિયાતની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટે જ […]