India

MDHના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી નું હાર્ટ એટેક નિધન.

દેશની અગ્રણી મસાલા કંપની મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી(Dharampal Gulati)નું નિધન થયું છે. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ 98 વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેક (Heart Attack) થી નિધન થયું. વેપાર અને ઉદ્યોગજગતમાં ઉલ્લેખનીય યોગદાન આપવા માટે ગયા વર્ષે જ તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) […]