GUJARAT

જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત…

જયપુર-અમદાવાદ (Ahmedabad-Jaipur National Highway) નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો છે જેમાં એક મહિલા અને એક યુવકનું મોત નિપજ્યું છે સાથે જ બસમાં સવાર 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ગઇ કાલે સાંજે બન્યો હતો. જેમા ગેસ પાઈપલાઈન પાથરતા સમયે કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની મસમોટી ભૂલના કારણે […]