Business

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પેટ્રોલને દેશના 10 શહેરોમાં લોંચ.

પ્રીમિયમ પેટ્રોલની દુનિયામાં આજે ભારતે એક નવી જ ઉંચાઈ હાંસલ કરી લીધી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ Indian Oil Corporation)એ વર્લ્ડક્લાસ પ્રીમિયમ પેટ્રોલ (World Class premium petrol) લોંચ કર્યું છે. આ પ્રીમિયમ પેટ્રોલને XP100 (100 Octane) પેટ્રોલ કહે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી (Oil Minister) ધર્મેન્દ્ર પ્રધાને […]