GUJARAT

તાપી જિલ્લામાં કોરોના રિપોર્ટને લઈ આરોગ્ય વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.

તાપી જિલ્લામાં કોરોના રિપોર્ટને લઈ આરોગ્ય વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સૌપ્રથમ વાત કરીએ તો વાલોડના બાજીપુરા ગામે કોરોના દર્દીના મૃતકને જાહેરમાં શ્રદ્ધાંજલિ અપાઈ હોય ત્યાર બાદ વ્યારાના જુના ધોડીયાવાડ ખાતે રહેણાક વિસ્તાર નજીક કોરોના દર્દીના મૃતદેહને દફનાવવાની વાતો હોઈ કે હાલ સોનગઢનાં ઉખલદા PHC કેન્દ્ર મારફત આરોગ્ય વિભાગે મોટી ખેરવણ ગામનાં […]