NRI

અમેરિકી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની ટીમના મૂળ ભારતીયો પણ ફરી ચર્ચાનો વિષય બન્યા

બાઇડેન દ્વારા અમેરિકી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની ટીમના મૂળ ભારતીયો પણ ફરી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં જ એક એવું તારણ સામે આવ્યું છે જેના પગલે અમેરિકામાં વસતા ભારતીયોમાં આશ્ચર્ય ઊભું થયું છે. અહેવાલો પ્રમાણે બાઈડેનની ટીમમાં ભારતના રાજકીય પક્ષ ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે જોડાણ ધરાવતા મૂળ ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું […]

India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્રના કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું.

કૃષિ કાયદાઓ (Farmers Bill)ની વિરુદ્ધ ખેડૂતો (Farmers)ના ચાલી રહેલા પ્રદર્શન પર હવે સ્વદેશી જાગરણ મંચ (SJM)ની પ્રતિક્રિયા સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્રના કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું છે, પરંતુ ખેડૂતોના પ્રદર્શનને જોતા કેટલાક બદલાવની વાત કહી છે. સ્વદેશી જાગરણ મંચના અશ્વિની મહાજને કહ્યું કે, ખેડૂતોને MSP પર ભરોસો આપવાની […]