India

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી નેતા પ્રકાશસિંહ બાદલ એ કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપી દીધો

કૃષિ કાયદાની વિરૂદ્ધ દેશમાં ખેડૂતો (Farmers)નું આંદોલન વધી રહ્યું છે. પંજાબ (Punjab)ના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર અકાલી દળ (Akali Dal)ના નેતા પ્રકાશસિંહ બાદલ (Prakash Singh Badal) એ કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ (Padma Vibhushan Award) પાછો આપી દીધો છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ને લગભગ ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, […]