India

સુપરસ્ટાર રજનીકાંત એ આખરે પોતાની રાજકીય પાર્ટી ને લઇ જાહેરાત કરી.

દક્ષિણ ભારતીય સિનેમા (South Indian Film)ના સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)એ આખરે પોતાની રાજકીય પાર્ટી (Political Party)ને લઇ જાહેરાત કરી દીધી. ગુરૂવારના રોજ રજનીકાંતે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ 31 ડિસેમ્બરના રોજ પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. એટલે કે તેમની પાર્ટી જાન્યુઆરી (January)માં લોન્ચ થશે. આની પહેલાં સોમવારના રોજ રજનીકાંતે પોતાની પાર્ટી રજની મક્કલ મંદરમના જિલ્લા […]