India

ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી વહેતા કાતિલ ઠંડા પવનોએ ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ચાર રહ્યો હતો. ગુરુ શિખર પર તાપમાનનો પારો માઇનસ છ ડિગ્રી નોંધાયો હતો. માઉન્ટ આબુમાં નળમાં પણ પાણી થીજી જતાં લોકોને સવારે પાણી મેળવવામાં હાલાકી ભોગવવી […]

India

જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં બુધવારનું મહત્તમ તાપમાન ૩ ડિગ્રી નોંધાયું હતું. લદ્દાખના દ્રાસમાં માઇનસ ૨૬.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. […]

GUJARAT

ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની તેની અસર

તાજેતરમાં બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે. તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત જણાવે છે. હવામાન ક્ષેત્રના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 […]