India

કોરોના વાયરસ ની વેક્સીન વિકસાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

ભારત (India)માં ઘર આંગણે જ કોરોના વાયરસ (Corona Virus)ની વેક્સીન  વિકસાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હવે આ વેક્સીનને દેશના ખુણે ખુણા સુધી પહોંચાડવાની પણ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર તો વેક્સીન મેનેજમેન્ટ (Vaccine Management) ની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. આ ઉપરાંત દેશના અનેક એરપોર્ટ્સ (Airports)ને […]