Corona-live

હળવદ નગરપાલિકા ખાતે સુપર સ્પ્લેડર આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો

હળવદ નગરપાલિકા ખાતે સોમવારે આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુપર સ્પ્લેડર માટે આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં હળવદ શહેર વિસ્તારના વેપારીઓ નો ટેસ્ટ કરવામાં અવયો હતો્.કેમ્પમાં પોઝીટીવ દર્દીઓને જરૂરી દવાઓ આરોગ્ય ખાતા તરફથી તરફથી નિશુલ્ક આપવામાંઆવશે.હળવદ નગરપાલિકા ખાતે સુપર સ્પ્લેડર કેમ્પ માં આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો જેમાં ૯૧ ના આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તકે હળવદ બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી હળવદ પી.આઈ પી.એ. દેકાવાડીયા્ નગરપાલિકાના પ્રતાપભાઈ રબારી.ડો. ચાંદનીબેન સહિતના અધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.