મ્હે.પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદનાઓ તરફ થી ખેડા જીલ્લાના તેમજ બહારના જીલ્લાઓના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી સક્રીય કાયયિાહી કરિા અંગેની ખાસ ડ્રાઇવ રાખેલ હોય.
તેમજ નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ ધિભાગ નડીયાદ નાઓના માર્ગદર્શન તથા સર્કલ પો.ઇન્સ ડાકોર નાઓની સૂચના આધારે અમો એચ.આર.પ્રજાપધત સી.પો.સ.ઇ ઠાસરા તથા સ્ટાફના અ.પો.કો. પ્રદીપકુમાર બહાદુરસિંહ તથા પો.કો કમલેશકુમાર બળવંતભાઈ એ રીતેના પો.માણસો પો.સ્ટે. વીસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમોને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ભાવનગર જીલ્લાના તળાજા પોલીસ સ્ટેશનના ચોરીના ગનામા નાસતો ફરતો આરોપી શૈલેષકુમાર ઉર્ફ જીગો હિંમતભાઈ ચાવડા રહે. ગુમદિયા તા.ઠાસરા જી.ખેડા નાઓ આજરોજ ઠાસરા જુની તાલકુા પંચાયત સામે ગુમડીયા રીક્ષા સ્ટેન્ડ ઉપર આવનાર હોય અને તેણે શરીરે ગ્રે કલરનુ અર્ધી બાયનુ ટીશર્ટ તથા રાખોડી કલરનુ સાદુ પેન્ટ પહરેલ છે અને મોઢા ઉપર વાદળી કલરનુ માસ્ક પહરેલ છે.
જેવી ચોક્કસ બાતમી હકીકત મળતા સદર જગ્યાએ વોચમા તપાસમા ઉભા રહલે તે દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળુ ઇસમ આવતા તેને રોકી તેનુ નામ-ઠામ પૂછી તે પોતે પોતાનુ નામ શૈલેષકુમાર ઉર્ફ જીગો હિંમતભાઈ ચાવડા રહે. ગુમદિયા તા.ઠાસરા જી.ખેડા નો હોવાનું જણાતા અને તેની પૂછ પરછ કરતા પોતે તળાજા ખાતે ચોરી કરેલાની કબલાત કરતો હોય તેની આજરોજ સી.આર.પી.સી. ૪૧(૧) (આઇ) મજુ બ અટક કરી.
ભાવનગર જીલ્લાના તળાજા પોલીસ સ્ટેશન ખાતેજાણ કરી કાયદેસરની કાયયિાહી હાથ ધરેલ છે.
Home Kheda (Anand) છેલ્લા એક વર્ષથી ભાવનગર જીલ્લાના તળાજા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા નાસતો ફરતો...