Home Rajpipla સરકારની ગાઈડલાઈન ના પાલન સાથે રાજપીપળામાં 29 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં...

સરકારની ગાઈડલાઈન ના પાલન સાથે રાજપીપળામાં 29 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી

7
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળાના રાધા કૃષ્ણ મંદિરે થી સોમવારે સવારે 9 વાગે નીકળેલી 29 મી રથયાત્રાનું સરકારી ગાઈડલાઈન ના પાલન સાથે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, રાજપીપળા નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો તેમજ રથયાત્રાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા,રથયાત્રામાં જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર સહિત પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો આ વર્ષે સરકારની ગાઈડલાઈન લાગુ હોવાથી દર વર્ષની માફક મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું ન હતું.


Previous articleદક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ દ્વારા બારડોલીનાં બાલદા સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleરાજપીપળા 181 મહિલા હેલ્પલાઇને ગરુડેશ્વર તાલુકા ની મહિલાને ત્રાસ આપતા સસરિયાઓ સાથે સમાધાન કરાવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here