Home Kheda (Anand) પેટલાદ એન.કે.હાઇસ્કુલ ખાતે 73 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી

પેટલાદ એન.કે.હાઇસ્કુલ ખાતે 73 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી

62
0

પેટલાદ નગરપાલિકા સંચાલિત એન.કે. હાઇસ્કુલ ખાતે ૭૩ માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે મનીષભાઈ બંસીલાલ
સોની નાં વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું સવારે.૮ કલાકે શાળા નાં પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ
ગીતાબેન પટેલ મનીષભાઈ સોની કારોબારી ચેરમેન કેતનભાઈ ગાંધી, શાળા કમિટીના ચેરમેન જીગ્નેશ ભાઈ જોશી શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય જી.વી.સુતરીયા કાઉન્સિલર રિફાકત ભાઈ પઠાણ સહિતના કાઉન્સિલર ઓ શાળા નાં સર્વે સ્ટાફ તેમજ મોટી સંખ્યા માં.વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.


વિપુલ સોલંકી પેટલાદ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here