બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે કે જેમણે જીવનસાથીની શોધ દેશમાં નહીં પણ વિદેશમાં પૂરી કરી હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે વિદેશી છોકરાઓ સાથે લગ્ન કર્યાં હતાં અને આજે તેઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત પણ અનેક અભિનેત્રીના નામ શામેલ છે.
શ્રિયા સરન પણ એવી જ અભિનેત્રી છે. તેણે પોતાના બોયફ્રેન્ડ અને રશિયલ ખેલાડી આંદ્રેય કોશેવ સાથે 12 માર્ચ 2018ના રોજ લગ્ન કર્યા હતા. બન્ને હાલમાં પોતાના સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતાં રહે છે. ત્યારે શ્રિયાની કેટલીક જૂનો હોટ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો…