Home Gujarat રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી...

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે…….

41
0

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા 200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 પહેલા રાજકોટ ખાતે બની રહેલી aiims હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. AIIMSનું લોકાર્પણ થતા રાજકોટ ખાતે જ ઉચ્ચ કક્ષાની તબીબી સુવિધાઓ મેળવી શકાશે.


Previous articleમુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિધાનસભાનું સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી 5 દિવસ માટે મળશે…
Next articleસુશાંત કેસ:મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ આ કાર્યવાહી વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here