Home South-Gujarat ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીજા દિવસે આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ.

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીજા દિવસે આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ.

8
0

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આહવા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.આહવા ખાતે કોંગ્રેસનાં પૂર્વ સાંસદ કિશન પટેલ તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.આહવા ખાતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ડાંગ કોંગી કાર્યકરોને આહવા પોલીસે ડિટેન કર્યા હતા..




શેખર ખેરનાર ડાંગ

Previous articleકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ)ની ટીમ દ્વારા કૃષિમાં યાંત્રિકરણ થાય તે હેતુથી સુરૂચિ શિક્ષણ વસાહત ટ્રસ્ટ, બારડોલીની મુલાકાત કરી..
Next articleદિવાળી બેન ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મુંરબી ગામે ઓક્સિજન મીટરનું વિતરણ કરાયુ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here