Home South-Gujarat કોરોના થી પત્ની નો આઘાત જીરવી નહિ સકતા પતિનું પણ મૃત્યુ

કોરોના થી પત્ની નો આઘાત જીરવી નહિ સકતા પતિનું પણ મૃત્યુ

16
0

બે દિકરી અને એક દિકરા ના લગ્ન ની પણ તયાં રી હતી
માળીયા હાટીના તાલુકાના. નાના.એવા
પાણી ધ્રા ગામે ગઈ કાલે
કોરો ના થી કોળી જ્ઞાતિ ના
સવિતા બેન ભાણજી ભાઈ
વાડ લીયા ઉ વ 50 નું કોરો નથી અવસાન થયું છે
પત્ની ના અવસાન નો આઘાત જીરવી નહિ સકતા
ચિંતામાં ને ચિંતા માં આજે
મરનાર ના પતિ ભાણજી ભાઈ માલદે ભાઇ વાડ લીયા
ઉ વ 55 નું પણ મોત થયું છે
આમ. આ. કોળી પરિવાર અને. ગામ માં અરેરાટી મચી ગઇ છે
દુઃખ ની વાત તો એ છે કે
ભાણજી ભાઈ ની એક
પુત્રી અને. બે પુત્રો ના તા 20 5. 21 ના રોજ એક
સાથે ત્રણ લગ્ન હતા
એટલે આ પરિવાર લગ્ન ની
પણ તાયારો કરતો હતો
ત્યાં. કાળે. આ પંખી નો
મળો વિખો નાખ્યો
હાલ. માતા પિતા.ની છત્ર
વિના આ પરિવાર નોધારો
બની ગયો છે
રીપોર્ટ : મહેશ કાનાબાર


Previous articleઆણંદ જિલ્લામાં ૧૯૩૭ બેડ જે પૈકી ૬૩ ટકા બેડ ઉપયોગમાં ૭૨૯ બેડ ઉપલબ્ધ
Next articleમાળીયા હાટીના માં કોરોનાનો હાહાકાર એક પછી એક ટપો ટપ મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here