Home Bollywood ડાયરેક્ટરે આ અભિનેત્રીની સાથે વેલેન્ટાઇન નાઇટે મારપીટ કરી તોડી નાંખ્યું હતું જડબું,...

ડાયરેક્ટરે આ અભિનેત્રીની સાથે વેલેન્ટાઇન નાઇટે મારપીટ કરી તોડી નાંખ્યું હતું જડબું, Hot તસવીરો વાયરલ

26
0

ગંદી બાત સીઝન 4માં નજરે પડી ચુકેલી ફ્લોરા સૈનીએ થોડાક સમય પહેલા એક ડાયરેક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો હતા. ફ્લોરાએ જણાવ્યું હતું કે તે એક એવા વ્યક્તિ સાથે રિલેશનમાં હતી જે પહેલાથી પરણિત હતો. અને આ અંગે તે વ્યક્તિએ તેને જણાવ્યું ન હતું. ફ્લોરાએ ફિલ્મ ડાયરેક્ટર ગૌરાંગ દોષી પર આ આરોપ લગાવ્યા હતા. એટલું જ નહીં તેણે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન નાઇટ દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જેમા ગૌરાંગે તેની સાથે હાથાપાઇ કરી અને તેનું જડબુ તોડી નાખ્યું હતું.


ફ્લોરાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર ગૌરાંગ તે દિવસમાં તેનાથી મારપીટ કરતો રહેતો હતો. વેલેન્ટાઇન નાઇટમાં વાત એટલી વધી ગઇ કે તેનું જડબું તોડી નાંખ્યું હતું. આ ઘટના બાદ ફ્લોરા ચુપ ન રહી અને વર્ષ 2007માં પોલીસ પાસે જઇને ગૌરાંગ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફ્લોરાએ આ ઘટના અંગે તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ દ્રારા ઉલ્લેખ કર્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે તે સમયે હું ગૌરાંગને પ્રેમ કરતી હતી. પરંતુ તે દિવસે રાતે મારી સાથે મારપીટ કરી હું તેને ડેટ કરી રહી હતી. તો હાલ ફ્લોરાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આવો જોઇએ કેટલીક બોલ્ડ તસવીરો..

Previous articleસુરતમાં આવી ગયા ‘ડાયમંડ માસ્ક’, એક લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની કિંમત
Next articleપોતાના જ ઘરમાં 26 વર્ષની અભિનેત્રી સાથે થયું દુષ્કર્મ, બિઝનેસમેનેે એકલી જોઈને લાભ લઈ લીધો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here