Home Crime રાજપીપળા વન વિભાગની ગાડીને જંગલ વિસ્તારમાં ટેમ્પોના ચાલકે ટક્કર મારી નાસી જતા...

રાજપીપળા વન વિભાગની ગાડીને જંગલ વિસ્તારમાં ટેમ્પોના ચાલકે ટક્કર મારી નાસી જતા ગુનો દાખલ

17
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા વન વિભાગની સરકારી ગાડી ને એક ટેમ્પો ચાલકે ટક્કર મારી નુકસાન કરતા પોલીસ ફરીયાદ થઇ છે
મળતી વિગતો અનુસાર વન વિભાગના રાજેંન્દ્રસિંહ હિંમતસિંહ ગોહિલ એ આપેલી ફરીયાદ અનુસાર તા.8 જુલાઈ ના બપોરે 3.30 કલાકે મોટાલીમટવાડા ગામની ઉપર કુટીરવાડા જંગલ ભાગમાં ટેમ્પો નં. GJ.07.TT.8223 ના ચાલકે પોતાનો ટેમ્પો પુર ઝડપે હંકારી લાવી તેમની સરકારી ગાડી GJ.22.GA.0354 ની સાથે ટક્કર મારી નુકશાન કરી નાશી જતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Previous articleસણદ્રા ગામમાં કૌટુંબિક સાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા ખલ ના હાથા વડે જીવલેણ હુમલો કરતા ફરીયાદ થઈ
Next articleટંકારી ગામ માં ભત્રીજીના લગ્નમાં સાક્ષીની સહી ની અદાવત રાખી ધારીયાનો હાથો મારતા 02 ને ઇજા,02 વિરુદ્ધ ગુનો દાખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here