Home Gujarat જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સાહેલી દ્વારા પહેલા પ્રોજેક્ટ ની શરૂઆત નાના ભૂલકાં ઓ...

જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સાહેલી દ્વારા પહેલા પ્રોજેક્ટ ની શરૂઆત નાના ભૂલકાં ઓ ના ભોજન થી કરવામાં આવી.

47
0

ચૈત્ર સુદ નવરાત્રી પ્રારંભમાં ગાંધીધામ સાહેલી દ્વારા ગાંધીધામ માં આવેલા પ્રભુ પ્રસાદ કેન્દ્ર માં નાના બાળકો ને માસ્ક , સેનીટાઇઝર, ડ્રોઈંગ બુક અને કલર્સ,પેન્સિલ સેટ,વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાના ભૂલકાઓ ને જમાડવામાં આવ્યા.

આ કાર્યક્રમ માં ફાઉન્ડર પ્રેસિડેન્ટ તથા 3/B ફેડરેશન કાઉન્સિલ ઓફિસર અસ્મિતા બલદાણીયા તથા ડાયરેક્ટર હંસા ઠક્કર, ડાયરેક્ટર રીના ઠક્કર, હેતલ ભાનુશાલી ,શીતલ શાહ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ના દાતા નયનાબેન લુક્કડ, દીક્ષા દિપક દોશી, રહ્યા હતાં.
પ્રોજેક્ટ ચેરપર્સન ચાંદની રાજાણી(જમણવાર ના દાતા રહ્યા હતા)
પ્રમુખ તેજલ શાહ દ્વારા દાતાઓ નો આભાર માનવામાં આવ્યો હતો.

એમ.જી.દવે.ગાંધીધામ


Previous articleઅંકલેશ્વર ના રામકુંડ ખાતે રામનવમી ની સાદાઈ પૂર્વક ઉજવણી કરાય
Next articleસંકલ્પ ફાઉન્ડેશન, એડવોકેટ વિન્ગ ના લીગલ એડવાયઝર દીપ્તિ બેન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here