Home Gujarat હળવદ માર્કેટ યાર્ડ છ દિવસ માટે સદંતર બંધ રહેશે

હળવદ માર્કેટ યાર્ડ છ દિવસ માટે સદંતર બંધ રહેશે

5
0

૧૨ થી ૧૮ એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ.કોરોનાના વધતા જતા કેસને લઈ લેવાયો નિર્ણ


હળવદ
: હાલ કોરોના પોઝિટિવના કેસ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી માત્રામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે હળવદ રોજ માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ ૧૨ થી ૧૮ તારીખ સુધી હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.ચેરમેન અને સભ્યોની મળેલી બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધતા જતા કોરોના ના સંક્રમણ ને ધ્યાને લઈને નિર્ણય લેવાયો હતો.હળવદ તાલુકા માં કૂદકે ને ભૂસકે કોરોના વાયરસ આગળ વધતો જાય છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન સહિત સભ્યો ની મળેલી બેઠક માં માર્કેટિંગ યાર્ડ માં ખરીદી તેમજ વેચાણ બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે.હળવદ તેમજ ગ્રામ્યવિસ્તારો માં કોરોના વાયરસે પગ પેસરો કરી દીધેલો છે કોરોના ના એક્ટિવ કેસો છે દીન પ્રતિદિન વધી રહ્યા છે.અને રોજેરોજ કોરોના વાયરસ ના કારણે મૃત્યુ નો દર પણ હાલ જોવા મળી રહ્યો છે તો કપરી પરિસ્થિતિ મા લોકો સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હળવદ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન તેમજ સભયો દ્વારા તા.12.4.2021 થી તા.18.4 2021 સુધી ખરીદી તેમજ વેચાણ જેવા કામકાજો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યા છે.

મયુર રાવલ હળવદ

Previous articleરોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા તાલુકાના દર્દીઓને આરોગ્યક્ષેત્રે દવાઓના ખર્ચમાં રાહત મળે એવા હેતુથી મેડિકલ સ્ટોરનો કાયમી સેવાકીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
Next articleહળવદ: ટીકર સમસ્ત ગામ ના સહયોગથી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કોવિડ સેન્ટરનો સેન્ટરનો પ્રારંભ કરાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here