Kheda (Anand)

આણંદના પત્રકાર મિત્રો ધ્વારા માસ્ક વિતરણ કરાયું

આણંદના પત્રકાર મિત્રો દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને સમાજ માં જાન જાગૃતિના ભાગરૂપે જાહેર સ્થળો જેવાં કે બોરસદ ચોકડી,ગણેશ ચોકડી તેમજ જનતા ચોકડી ઉપર વિના મૂલ્યે મા્સ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ છાસટીયા,મુનાફ મેમણ,રાજુ વાળંદ,જયંતીભાઈ પટેલ,અજય પરમાર,નિખિલ ભટ્ટ,ભાવિન પ્રજાપતિ, હર્ષદભાઈ પટેલ તેમજ મેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને પત્રકાર મિત્રો ધ્વારા પ્રજાને માસ્ક પહેરવા અને સમજણ પણ આપવામાં આવી હતી .

Leave a Reply

Your email address will not be published.