Home India પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કર્યા

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કર્યા

79
0

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

“તમામ દેશવાસિઓને પરાક્રમ દિવસની ખૂબજ શુભકામનાઓ


નેતાજી સુભાષચંદ્ર બોસની 125મી જયંતી પર તેમને મારી આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ.


હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કરું છું. દરેક ભારતીયને આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે.”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here