પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ પાઠવી.
મહાન ડો. બાબાસાહેબ આંબેડકરને આંબેડકર જયંતી નિમિતે નમન કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ,“ સમાજના વંચિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમના દ્વારા કરાયેલો સંઘર્ષ આવનારી દરેક પેઢી માટે ઉદાહરણીય બની રહેશે.”
भारत रत्न डॉ. बाबासाहेब अम्बेडकर को उनकी जयंती पर शत-शत नमन। समाज के वंचित वर्गों को मुख्यधारा में लाने के लिए किया गया उनका संघर्ष हर पीढ़ी के लिए एक मिसाल बना रहेगा।
I bow to the great Dr. Babasaheb Ambedkar on #AmbedkarJayanti.
— Narendra Modi (@narendramodi) April 14, 2021
