Home India પ્રધાનમંત્રીએ વિશુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ વિશુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી

92
0

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં રહેતા કેરળ અને મલયાલી લોકોને વિશુના તહેવાર નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “કેરળના લોકોને વિશુ માટે મારી શુભેચ્છાઓ. આ તહેવાર નિમિતે, હું વિશ્વભરમા વસતા મલયાલી લોકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌના માટે આગામી વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશાલી લાવે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here