Home India પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે લોકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે લોકોને શુભેચ્છાઓ પાઠવી

75
0

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું “રમઝાન જરૂરિયાતમંદોની અને ગરીબોની સેવાનો મહત્વનો સંદેશો આપે છે. તે સમાનતા, ભાઈચારો અને કરૂણાના મહત્વને સમર્થન આપે છે.’


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here