પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને બોહાગ બિહુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “આસામના લોકોને બોહાગ બિહુના પવિત્ર તહેવાર નિમિતે શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરૂં છું કે દરેકને સારૂં સ્વાસ્થ્ય અને ખુશાલી પ્રાપ્ત થાય. આસામ સમૃદ્ધિની નવી ઊંચાઈઓને સ્પર્શે.”