Home South-Gujarat હાંસોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ મુકામે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન...

હાંસોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ મુકામે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો

9
0

આ કાર્યક્રમમાં સગર્ભા બહેનોની તપાસ જનકલ્યાણ હોસ્પિટલના ડૉક્ટર મેધના ભાલેરાવ તથા ડૉક્ટર સૉરભ પટેલ તેમજ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી . જેમાં ૪૨ સગર્ભા બહેનોની તપાસ કરવામા આવી. બિરલા સેલ્યુલોઝીક કંપની CSR ખરચ દ્વારા પોષણ કીટ આપવામાં આવી હતી.






જેમાં રાજદીપસિંહ પરમાર અને રીંકલ પરમાર હાજર રહ્યા હતા . ઈલાવ ના સી.એચ. ઓ ફિમેલ હેલ્થ વકૅર બહેનોએ સેવા આપી હતી.સુપરવાઇઝર શ્રી ઞિરીશભાઈ પટેલ દ્વારા આ કાયૅક્રમનું સફળ સંચાલન તથા IEC કામગીરી કરવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઆણંદ જિલ્લા માટે ૭૮૭૧કીટ ની ફાળવણી આણંદ શહેર અને ગ્રામ્ય ના ૨૨૬૦ કોરોનાવોરિયર્સ ને અર્પણ નો પ્રારંભ.
Next articleઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here