Home Corona-live નર્મદા જિલ્લામાં મંગળવારે 22 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 2519...

નર્મદા જિલ્લામાં મંગળવારે 22 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 2519 પર પોંહોચ્યો

27
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દોલત બજારમાં ૦૧, રાજેન્દ્રનગર મા ૦૩,ભાટવાડા માં ૦૧ તથા નાંદોદના રસેલામાં ૦૧, તરોપા માં ૦૧, જીતનગર માં ૦૨ તથા ગરુડેશ્વર ના મોજરાંમાં ૦૧, રામપુરામાં ૦૧ તથા તિલકવાડા ના કાલાઘોડા માં ૦૧ તથા ડેડીયાપાડા ના મોરીયાણા માં ૦૧, સોલીયા માં ૦૧, ડેડીયાપાડા માં ૦૨, ખોખરાઉમર માં ૦૧, ગોપાલીયામાં ૦૧ તથા સાગબરાના પાટમાં ૦૨, રાણીપુર માં ૦૧, નાના કાકડીઆંબા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૪ દર્દી દાખલ છે, આજે ૧૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૩૬૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૧૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૧૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.


Previous articleપોઇચા બ્રિજ 16 એપ્રિલથી નાના વાહનો માટે ખુલ્લો મુકાશે : હાલમાં મેડિકલ વાહનો માટે ચાલુ કરાયો
Next articleઅમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને કોરાના સંક્રમિત દર્દીઓ સાથે સંવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here