Home Kheda (Anand) કોરોના મહામારીને નાથવા વેક્સિન એ જ રામબાણ ઇલાજ -ગીતાબેન રમેશભાઇ પટેલ

કોરોના મહામારીને નાથવા વેક્સિન એ જ રામબાણ ઇલાજ -ગીતાબેન રમેશભાઇ પટેલ

20
0

નડીયાદ-સરકાર દ્રારા કોરોના સામે લડત આપવા માટે ટિકાકરણ અભિયાન ચાલી રહ્યુ છે, આ મહામારી સામે વિજય મેળવવા માટે રસીકરણ અભિયાનની ઝુંબેશ વહિવટીતંત્ર દ્રારા પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે નડીયાદમાં મિશન અર્બન સેન્ટર ખાતે રસીનો બીજો ડોઝ લેતા શ્રીમતી ગીતાબેન પટેલે જણાવ્યુ હતુ કે, સરકાર દ્રારા એકદમ મફતમાં રસી આપવામાં આવે છે. આ રસીની કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી સૌ લોકો રસી મુકાવે તેવી અપીલ કરુ છુ. આ રસી ખુબ જ જરુરી છે. અને ઘણી લાભદાયક છે.


Previous articleકોરોના સામે સરકાર દ્રારા જે રસીકરણની લડત ચાલી રહી છે તે ખુબ પ્રશંસનિય છે – નગીનદાસ શાહ (એડવોકેટ)
Next articleખેડા જિલ્લામાં મહત્તમ લોકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here