Corona-live

માળીયા હાટીના માં કોરોનાનો હાહાકાર એક પછી એક ટપો ટપ મોત

માળીયા હાટીના પંથક માં કોરો ના એ
હાહાકાર મચાવ્યો છે ગલી એ ગલી એ કેસો જોવા મળે છે
ગઈ કાલે લાંથો દરા ગામ માં મોમીન સમજ ના એકજ
પરિવાર માં. ત્રણ ના મોત થયા પછી. રાત્રે બાર વાગે
રહીમ ભાઈ અલી ભાઇ નાથા ની ઉ વ 46 નું કોરો નથી મોત થયું છે. ત્યાં બાજુ ના. ગાંગેચા. ગમે પણ મોમીન સમાજના દિલ સાદ બેન અકબર ભાઈ ઉ વ 45
નો કોરો ના થી મોત થયું છે.અને. ગઈ મોડી રાત્રે 32.વર્ષ
ની લોહાણા જ્ઞાતિ ના પરિણીતા રિધી સાગર ભાઈ રૂપારેલિયા અને હર સદ ભાઈ. (. ઉકા ભાઈ કંદોઈ ) મોરારજી ભાઇ રૂઘણી. ઉ વ 50 નું વેરાવળ ની હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત થયેલ છે તેમજ. અમરાપુર ગીર ગામે પણ બે દિવસ પહેલા એકજ પરિવાર માં બે ના
કોરો નથી મોત થયા છે.આમ. માળીયા હાટીના પંથક માં કોરો ના એ હાહાકાર મચાવી દીધો છે

રિપોર્ટ : મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.