Home Crime પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ગોડાઉનમાંથી આરઆર કેબલના બંડલની ચોરી,

પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ગોડાઉનમાંથી આરઆર કેબલના બંડલની ચોરી,

59
0

રાત્રીના અંધકારના સમયે અજાણ્યા ઇસમો રૂ.૪,૨૦,૧૮૫ કિંમતના ૧૦૫ બંડલો ચોરી કરી ફરાર,પોલીસે ગુનો નોંધી આગળની તપાહ હાથધરી,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ પઠાર ગામના વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ખેતઓજાર મુકવા માટે બનાવવામાં આવેલ ગોડાઉનમાંથી રાત્રીના અંધકારના સમયે કોઈ અજાણ્યા ઇસમો ગોડાઉનનું તાળું તોડીને આરઆર કેબલના ૨૦૦ મીટરના એમ.એમના કુલ ૧૦૫ બંડલો જેની કિંમત ચોર રૂ. ૪,૨૦,૧૮૫ ની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા,ગોડાઉનમાંથી બંડલોની ચોયી થયાનું ટ્રસ્ટના સંચાલકોને માલુમ પડતા નેત્રંગ પોલીસ મથકે ફરીયાદ આપી હતી,નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ચોરી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.


Previous articleબૈસાખી અને નવી શરૂઆત – સંત રાજીન્દર સિહજી મહારાજ
Next articleનેત્રંગમાં કોરોના સંક્રમણથી બે દિવસમાં ૪ ના મોત,અત્યાર સુધીમાં કુલ ૧૦ ના મોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here