Surat

અંકલેશ્વર માં ખાનગી લેબોરેટરી ઓ ની બહાર કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો લાગી

RTPCR ના ટેસ્ટ માટે ખાનગી લેબ માં ટોળા ઉમટયા

અંકલેશ્વર માં ખાનગી લેબોરેટરી ઓ પર કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે 

અંકલેશ્વર માં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે વઘતા કોરોના નાં કારણે ડોકટરો દ્વાર વઘુ પડતા કોરોના ટેસ્ટ કરવાની સલાહ આપતા હોય છે જો કે અંકલેશ્વર માં સરકાર દ્વાર હજુ સુધી RTPCR નાં ટેસ્ટ ની સગવડ ઉભી ન કરી હોવાથી ખાનગી લેબોરેટરી ઓ માં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.