Home Kheda (Anand) કોરોના મહામારીને નાથવા માટે અમે અલગ-અલગ ગામોમાં ઘરે ઘરે જઇને ટિકા મહોત્સવ...

કોરોના મહામારીને નાથવા માટે અમે અલગ-અલગ ગામોમાં ઘરે ઘરે જઇને ટિકા મહોત્સવ અંતર્ગત રસીકરણ કાર્યક્રમ કરી રહ્યા છીએ- પ્રુથ્વીરાજ જશવંતસિંહ ચૌહાણે

14
0

નડીયાદ- પ્રુથ્વીરાજ જશવંતસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, હુ હરિયાણા ગામમા એમપીએસડબલ્યુ તરીકે ફરજ બજાવી રહ્યો છુ. તેમણે જણાવ્યુ હતુ કે, હાલ સરકારશ્રીનુ જે ટિકાકરણ અભિયાન ચાલી રહ્યુ છે. કોરોના મહામારીને નાથવા માટે અમે અલગ-અલગ ગામોમાં ઘરે ઘરે જઇને ટિકા મહોત્સવ અંતર્ગત રસીકરણ કાર્યક્રમ કરી રહ્યા છીએ..


Previous articleરસી ઘણી જ લાભદાયક છે – સચિનભાઇ ઇશ્વરભાઇ રાવળ
Next articleહરિયાણા સબ સેન્ટરના બધા જ કર્મચારીઓ અત્યારે ખડેપગે આ કામ કરી રહ્યા છે- વિક્રમસિંહ ધીરુભાઇ ચાવડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here