Home Kheda (Anand) આજે ડાકોર મા આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં...

આજે ડાકોર મા આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

8
0

મીડિયા ને કોઈ પણ સાચી માહિતી આપવામાં આવતી નથી ત્યારે આજે તારીખ ૨૭-૦૮-૨૦૨૦ ના રોજ ૩૬૫ Day News ની ટીમ દ્વારા આજે પોઝિટિવ કેસ નો સર્વે કરવામાં આવ્યો તો આજે જાણવા મળેલ છે કે આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ સાચી માહિતી બહાર આપવામાં આવતી નથી.વારંવાર તાલુકા આરોગ્ય અધિકારી ને ફોન કરી ને માહિતી માગવા છતાં પણ તાલુકા આરોગ્ય અધિકારી બહાના બતાવે છે.અને સાચી પોઝિટિવ કેસ ની માહિતી છૂપાવી રહ્યા છે.
ડાકોર માં કોરોના મહામારી એ અવે તાંડવ શરૂ કરી દીધું છે રોજના ચિંતા જનક કેસ સામે આવી રહ્યા છે..
ત્યારે મીડિયા માં કોરોના પોઝિટિવ લોકો ના નામ આપવા માં આવિરહ્યા નથી..


Previous articleવિરાટ કોહલી બનશે પિતા, અનુષ્કા શર્માએ આપી ખુશખબર
Next articleLive: રિયા, શોવિક અને સુશાંતના સ્ટાફને પૂછપરછ કરી રહી છે CBIની અલગ-અલગ ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here