Home India ચરોતર ઉદય ન્યુઝ ગુજરાતીના માલિક- તંત્રી- પ્રકાશક ભાવિનકુમાર પ્રજાપતિનો આજે જન્મ દિવસ

ચરોતર ઉદય ન્યુઝ ગુજરાતીના માલિક- તંત્રી- પ્રકાશક ભાવિનકુમાર પ્રજાપતિનો આજે જન્મ દિવસ

165
0

ચરોતર ઉદય ન્યુઝ ગુજરાતી ના માલિક- તંત્રી- પ્રકાશક તથા પ્રજાપતિ સમાજના અગ્રણી જેઓ આજે ૧૮/૧/૧૯૯૧ તારીખે તેમનો 30 વર્ષ પુર્ણ કરીને 31 માં પ્રવેશ કર્યો છે. આણંદ જિલ્લા ના પેટલાદ તાલુકાના બોરીયા ગામના વતની પ્રજાપતિ સમાજના અગ્રણી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી (પત્રકાર) ભાવિનકુમાર પ્રજાપતિનો આજે ૧૮ તારીખે તેમનો 31 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે .



શરૂઆતમા જ સમાજિક સેવાકીય કાર્યો હરહંમેશ અગ્રસર ચરોતર ઉદય ન્યુઝ ગુજરાતી ટીવી ચેનલ અને ચરોતર ઉદય અખબારમાં તંત્રી- માલિક (પત્રકાર) તરીકે સેવા સેવા આપી રહ્યા છે એ દરમિયાન લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ તેઓના ધ્યાને આવતા તેઓ લોક પ્રશ્નોને વાચા આપવા પત્રકારત્વ ક્ષેત્રમા પ્રવેશ્યા. શરૂઆતના તબક્કે જ તેઓના તટસ્થ, નિષ્પક્ષ , નીડર અને જાબાજ પત્રકારત્વને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ બનાવ્યું. આજે તેઓના જન્મ દિવસે રાજકીય, સમાજિક, મીડિયાના પત્રકાર મિત્રો, સગા સ્નેહીઓ અને અન્ય તમામ વર્તુળમાંથી તેઓને મોબાઈલ નંબર 9909362814 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here